________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન્યાય-કાવ્યતીર્થ મુનિ શ્રી હિમાંશુવિજયજીનાં પુસ્તકો. ( સંશોધિત તથા રચેલાં. ) 1 પ્રમાણનયતત્ત્વાલક સટીક ( ન્યાય ):-વાદિ દેવસૂરિને આ ગ્રંથ જેનામાં પ્રસિદ્ધ છે. આના ઉપર 5. રામગોપાલાચાર્યની છાત્રા ઉપયોગી થાય તેવી ટીકા છે. પહેલી જ વાર તે ટીકા સાથે મૂળ ગ્રંથ નવી પદ્ધતિએ સંશોધિત કરવામાં આવ્યા છે. ખાસ કરી આની પ્રસ્તાવ નામાં જેને ન્યાય વિષે સારો પ્રકાશ પાડ્યો છે. મૂળ ગ્રંથકારના જીવન વિષે તથા ગ્રંથ વિષે જાણવા જેવી ઘણી બાબતો આમાં લખી છે. બાક 2 જેની સપ્તપદાથી ( ન્યાય ):-જૈન ન્યાયમાં પ્રવેશ કરવા માટે આ ગ્રંથ તકસ'ગ્રહની ગરજ સારે છે. આમાં જૈન પ્રમેય અને જૈન પ્રમાણેનું વર્ણન ટૂંકાણમાં સુંદર રીતે કર્યું છે. દરેક વિદ્યાર્થીઓને ભણવામાં સુલભ પડે તે માટે આમાં ચાર પરિશિષ્ટો ગુજરાતીમાં જ્યાં છે. ? પ્રસ્તાવનામાં ગ્રંથ અને ગ્રંથકારની આલોચના કરી છે.• આના કર્તા શ્રી યશસ્વત્ સાગર ગણિ છે. કિંમત પાંચ આના. A 3 સિદ્ધહેમચ દ્રશબ્દાનુશસનલઘુવૃત્તિ (વ્યાકરણ):-કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના વ્યાકરણની મહત્તા મેટામોટા વિદ્વાન જાણી ગયા છે. આ વ્યાકરણ સિદ્ધરાજ સેલ'કીની પ્રાર્થનાથી બન્યું છે. સરલ અને પૂર્ણ છે. નવી પદ્ધતિએ આને સંપાદિત કર્યું છે. વિવિધ દૃષ્ટિએ ઉપયોગી આમાં સાત પરિશિષ્ટો યોજ્યાં છે. મહત્ત્વની પ્રસ્તાવના અને વિષયાનુક્રમ પણ છે. કઠિન સ્થલે ટિપ્પણ પણ કર્યું છે. આ ગ્રંથને શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ અમદાવાદથી બહાર પાડ્યો છે. ત્યાંથી રૂા. ઝાા માં મળી શકે છે. - 4 ધર્મ વિયાગમાળા ( કાવ્ય ):-શ્રી વિજયધર્મ સૂરિના નિર્વાણ પછી તેમના વિયાગથી આ કાવ્યની ઉત્પત્તિ થઈ છે. આમાં સંસ્કૃત વિગેરે સાત ભાષાએાનાં 77 પડ્યો છે. કાવ્યપ્રેમીઓ આને પસંદ કરે છે. કિ. 4). | 5 જયન્ત પ્રબંધ ( ચરિત્ર ):-આમાં શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજયજીને ટ્રેક પરિચય છે. ગ્રંથ સંસ્કૃત ભાષાની કવિતામાં છે. ગુજરાતી અનુવાદ પણ સાથે જ છે. કિંમત ).. 6 મહા કવિ શાભનમુનિ અને તેમની કૃતિઃ- આમાં શ્રી શાભનમુનિનું જીવનચરિત્ર આલોચનાત્મક લખ્યું છે. સાથે તેમની કૃતિના લોકેા નમુના તરીકે ટાંકયા છે. કિંમત 6). છે અથવા. પ્રાપ્તિસ્થાન જાતિ કાર્યાલયનગરશેઠ. | મંત્રી વિજયધમસૂરિ જૈન ગ્રંથમાળા, મારકીટ રતનપોળ. અમ 2 છોટા સરાફા ઉજજૈન (માળવા) For Private And Personal Use Only