Book Title: Prastavana Trayi
Author(s): Shobhanmuni, Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 97
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वर्णनम्. વળી ઉજવલ અને અખલિત સંચાર કરતી કીર્તિ, રાજ્ય સંબંધી કાર્યોમાં અસાધારણ બુદ્ધિમાન અને સદ્દગુણોના નિધાન રૂપ જે યુવરાજના આશ્રય માટે ઉત્સાહ ધરાવે છે. તેમજ જે રાજકુમાર ધાર્મિક કાર્યરૂપ ઉદ્યાનને વિકસિત કરવામાં વૃષ્ટિ સમાન, હંમેશાં સજજના આશયને અનુસરનાર, ઇંદ્રિયને નિયમિત કરવામાં સ્વતંત્ર, એગ્ય સ્થાને ક્ષમાવાન, દુ:ખજનક વચનોનો પરિહાર કરનાર છે અને પુરૂષના આચારને રેખા માત્ર પણ ઓળંઘતા નથી. ૨૬. म्हलायनामाऽत्र सरोविशालं, विशालपद्यावलिसंपदाढ्यम् । अदीनमीनालय आश्रितानां, प्रभाविकं तीर्थमिव प्रधानम् ॥२७॥ વળી આ નગરની સમીપમાં હલાય નામે વિશાળ સરોવર શેભે છે, જેની અંદર ઉતરવાનાં પગથીયાંની શ્રેણિબંધ અદ્ભુત સંપત્તિ દીપી રહી છે, જેની અંદર રહેલા મસ્ય-માછલા વિગેરે જલજંતુઓ દીનતા જોગવતા નથી. તેમજ તે સરેવર અન્યની અપેક્ષાએ પ્રભાવિક હોવાથી અગ્રપદ ભોગવે છે. એટલું જ નહિ પણ આગંતુક જનેને તીર્થ સમાન આનંદ આપે છે. ર૭. सरोवरं यद्विमलं वचस्विभिनिषेवितं मजनकर्मकर्मठैः। मन्त्रोपमन्त्रार्थविचक्षणैः सदा, विभ्राजते भ्राजितकण्ठदेशम् ॥२८॥ નિર્મળ જળથી ભરેલું જે સરોવર, સ્નાનક્રિયામાં કુશળ એવા સત્યવાદી પુરૂવડે લેવાયેલું હોય છે તેમજ મંત્ર અને ઉપમંત્રોના અર્થજ્ઞ પુરૂષોથી જેને સમીપ ભાગ અદ્દભુત શોભે છે. ૨૮. कापेयं यच्छुचि जलमलं तृष्णया पीड्यमानं, पीत्वा पीत्वा परमसुखदं क्रीडते मोदमानम् । दर्श दर्श विमलजलगं बिम्बवृन्दं स्वकीयं, तत्रस्थानां हरति हृदयं मानवानां विकुर्दत् ॥ २९ ॥ તૃષાથી પીડાતાં વાંદરાઓનાં ટોળાં, પરમ સુખકારી જે સરો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102