Book Title: Prastavana Trayi
Author(s): Shobhanmuni, Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 93
________________ Shri Mahavir Jain Aradhana Kendra વર્ઝનન. www.kobatirth.org यदक्षतश्रीप्रथितप्रभावं विराजते श्रेष्ठिवरप्रधानैः । निजेष्टधर्मानुगतस्वभावै - विनोदशीलैः समभावभावैः वैदेशिकाः Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ ૨૪ ૫ નિરંતર વિલસી રહી છે લક્ષ્મી જેની અને જેના પ્રભાવ સર્વત્ર પ્રસિદ્ધ છે, તેમજ વિવિધ પ્રકારની ઉત્તમ શેાભાથી વિભૂષિત એવું જે નગર, પાતપેાતાના ઇષ્ટ ધર્મની આરાધના કરવામાં તત્પર છે સ્વભાવ જેમનેા, વળી આનંદમય પ્રવૃત્તિમાં જીવન વ્યતીત કરનારા અને સમભાવની ભાવનાવાળા અર્થાત્ પક્ષપાત રહિત એવા ઉત્તમ શ્રેષ્ઠી અને અન્ય પ્રધાન જનાવડે અદ્ભુત શેાલે છે. ૧૪, ferrer यत्र विवादहीना- वसन्ति रुग्णाऽङ्गिरुजोऽपहारिणः । : સ્વામવાવ્ય પીડિતા, प्रयान्ति केऽप्यत्र समागताश्च GT ॥ ↑ ॥ જે નગરની અંદર શાસ્ત્ર સિદ્ધ નિદાનપૂર્વક રોગથી પીડાતા દુ:ખી જનાના રાગોને નિર્મૂલ કરનાર અને મિથ્યા વિવાદથી વિમુક્ત થયેલા ઉત્તમ વૈદ્યો નિવાસ કરે છે, જેથી ત્યાં દેશિવદેશથી આવેલા રાગી જને રેગથી મુક્ત થઇ પાતપેાતાના સ્થાનમાં સ્વસ્થ થઇ ચાલ્યા જાય છે. ૧૫. श्रीयुक्तादिजिनेश्वरादिविबुधश्रीवैष्णवानां महा ------- दीव्यानन्दमयानि मन्दिरवराण्याराधनीयान्यहो । राजन्ते रजनीकरप्रमितभा यस्मिन् पुरे वेतरे, सौम्याकारतयाऽऽलयाः सुविशदा देवीसुराणामपि ॥ १६ ॥ For Private And Personal Use Only વળી જે નગરની અંદર શ્રી ઋષભદેવ આફ્રિજિનેશ્વરનાં તેમજ શ્રીમાન્ યૈષ્ણવાનાં ઘણાં મ્હોટાં અને વિશાલ દીવ્ય આનંદમય આશ્ચર્ય કારક મંદિર આરાધન કરવા લાયક વિરાજે છે, તેમજ ચંદ્રની કાંતિ સમાન ઉજ્વલ શેદભાવાળાં, આકૃતિથી અતિ મને હર અને પ્રભાવશાલી એવાં અન્યદેવદેવીઓનાં મદિરે પણ શાલે છે. ૧૬

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102