Book Title: Prastavana Trayi
Author(s): Shobhanmuni, Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ પ્રસ્તાવના. શેભનના દાદાનું નામ “દેવર્ષિ હતું, જેઓ હેટા દાની અને પંડિત તથા જાતથી બ્રાહ્મણ હતા. શેભનનું ગૃહસ્થ તેમના પુત્ર “સર્વદેવ થયા, તેઓ વિદ્વાન કુટુંબ. કલાપ્રિય અને મહાકવિ હતા. સર્વદેવ ભન મુનિના પિતા થતા હતા. મહાકવિ “ધનપાલ’ શેભનનો માટે ભાઈ હતો. તેમની સુંદરી” નામના એક બહેન હતી કે જેને માટે કવિ ધનપાળે વિક્રમ સં. ૧૦૨૯માં “પાર્ક છીનામમાત્રા” (કોશ)ર બનાવી છે એમ તે ગ્રંથની પ્રશસ્તિથી જણાય છે. તેનું કુટુંબ લાંબાકાળથી વિદ્યાપ્રેમી તથા યશસ્વી હતું. શેભનના દાદા પહેલાં “સકાશ્ય નગરના હતા, આ નગર પૂર્વદેશમાં છે અત્યારે ફરકાબાદ જિલ્લામાં “સંકિસ નામના ગામથી તે પ્રસિદ્ધ છે. સર્વદેવ વ્યવસાય આજીવિકા માટે માલવાની રાજધાની ઉચિની (ઉજ્જૈન)માં આવી રહ્યા હતા. પાછલના સમયમાં જ્યારે ભેજે ધારા (ધાર )માં સ્થિરતા કરવા માંડી ત્યારે તે ધારમાં રહેવા આવ્યા. શોભનમુનિની પ્રસ્તુત કૃતિ બહુ જુની છે. જેનો અને વૈદિકમાં ચમકાદિ શબ્દાલંકારથી છલકાતી શેભનસ્તુતિ આટલી જૂની કૃતિઓ બહુ જ ઓછી મળે છે. ચતુર્વિશતિકાની શેભન સ્તુતિની અસર તે પછીના ઘણા કવિ ટીકાઓ. વિદ્વાન ઉપર થઈ છે. મહાકવિ વાગભટ, અમર૧ કાઢવવિરતિ પ્રસિદ્ધ રાનવંત્વવિભૂષિis... તિલકમંજરી લેક પ૧-પર. ૨ અત્યારસુધી મળતા પ્રાકૃતિકેમાં આ જૂનામાં જૂને પ્રાકૃતિક છે. ૩ જુએ ઇન્ડિયન હિસ્ટોરિકલ કર્ઘાટરલી ઇસ્વીસન ૧૯૨૮ પેજ ૧૪૨. “સિદ્ધહેમચંદ્રાનુરાસનની લઘુવૃત્તિ ” માં એક ઠેકાણે લખ્યું છે કે “સારઃ પાટપુત્ર કલ્યાઃ ” (૭–૩-૬) નિજસંપાદિત આવૃત્તિના પ૬૧ પેજમાં) આનાથી સ્પષ્ટ જણાય છે કે સાકાશ્ય જે કે પટનાથી ઉતરતું પણ સમૃદ્ધ નગર હતું, તથા મધ્યદેશમાં પ્રસિદ્ધ હતું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102