Book Title: Prastavana Trayi
Author(s): Shobhanmuni, Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ તેમણે વ્યક્ત કર્યા. ૧આ મરહૂમ આચાર્ય શ્રી અજિતસાગરસૂરિજી મહારાજ સમાજમાં અનેક પ્રકારના આડંબર, ધાંધલ અને કલહેા ઉત્પન્ન કરી સમાજને અધેાગતિમાં લઇ જનાર નહિ; પણ જ્ઞાનધ્યાનમાં મસ્ત રહી ગુજરાતી અને સંસ્કૃતમાં અનેક કૃતિએ જૈન સમાજને આપી ઉન્નતિના માર્ગે લઈ જનાર વિદ્વાન આચાર્ય હતા એ કાંઇ એછી આનંદની વાત નથી. ખાસ કરી કાવ્યમાં તેમને પ્રેમ ઘણા જ હતા. તેઓશ્રી અધ્યાત્મપ્રેમી, ભજન સાહિત્યના ચુનંદા લેખક શ્રીમાન્ બુદ્ધિસાગરસૂરિજીના પ્રસિદ્ધ વક્તા અને સમાજહિતચિંતક શિષ્ય હતા એ પણ એમના મહત્ત્વનું એક કારણ છે. આ બન્ને આચાર્ય જૈન સમાજમાં પ્રસિદ્ધ હતા; એટલે એએના જીવન વિષે અહીં વધુ લખવાની હું આવશ્કતા સમજતા નથી. શ્રીમાન્ અજિતસાગરસૂરિના વિનીત, પ્રિય અને વિદ્વાન શિષ્ય મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજી મિલનસાર તરીકે જાણીતા છે. તેમનેા જ્ઞાન વ્યવસાય, ભક્તિભાવ, પ્રેમ અને મધુર સ્વભાવ દુશ્મનને પણ મિત્ર બનાવે છે. કમનસીબે એમના ગુરુજી પ્રસ્તુત ટીકા મુદ્રિત થયેલી જોઈ ન શકયા પણ ગુરુજીના ઉદ્દેશની પૂર્ત્તિ માટે શ્રી હેમેન્દ્રસાગરજી આ ટીકા છપાવી પ્રસિદ્ધ કરે છે એ ખુશી થવા જેવુ જરુર છે. શ્રી હેમેન્દ્રસાગરજી પેાતાના ગુરુને પગલે ચાલી સંસ્કૃત અને ગુજરાતી કાવ્યમાં સારા રસ લે છે. એમના સદ્ભાવભર્યા આગ્રહે આ પ્રસ્તાવનાની પંક્તિઓ લખવા મને પ્રસ્તાવના. ૧ પ્રસ્તુત ટીકા પ્રહ્લાદનપુર ( પાલનપુર ) માં ૧૯૭૫ શ્રાવણ સુદિ સાતમે પૂર્ણ કરેલી છે. તેની પ્રશસ્તિમાં જુએ ક્લાક ૧૦ મે. भव्य श्राद्धकदम्बराजितपथे प्रह्लादने पत्तने, चातुर्मास्यकृते स्थितिं कृतवता येनोपकारक्षमा । ૨ ૬ अक्षाऽश्वाऽङ्कशशाङ्कसंमितवरे (१९७५) संवत्सरे श्रावणे, सप्तम्यां रविवासरे शुभतिथौ पूर्णकृता स्वातिगे ॥ १० ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102