________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શેભનનું ગૃહસ્થ કુટુ’ખ.
૨૩
ખીજે ઉલ્લેખ · પ્રબંધચિંતામણિ * માં છે, તેમાં શેાલનના ગુરુ શ્રી વધ માનસૂરિ લખ્યા છે, અને ત્રીજો ઉલ્લેખ સમ્યકત્વ સપ્તતિ ટીકા ” ને છે. તેમાં શ્રી જિનેશ્વરસૂરિ
6
જણાવ્યા છે.
એ વાત તેા નક્કી છે કે:—શે!ભનના સમયમાં શ્રી વધુ માનસૂરિ વિદ્યમાન હતા, તેઓ ઉદ્યોતનસૂરિના ઉત્તરાધિકારી તરીકે ભગવાન મહાવીરની ૩૯ મી પાટે બેઠા હતા, અને તેમના જ શિષ્ય જિનેશ્વરસૂરિ ૪૦ મી પાટે થયા એમ
જૂની પટ્ટાવલીએથી જણાય છે. પ્રબંધચિંતામણિ જેવા ગ્રંથના ઉલ્લેખની આપણે સર્વથા અવગણના તેા ન જ કરી શકીએ તેથી એમ કલ્પના થાય છે કે, શ્રી વર્ધમાનસૂરિ સાથે પણ સદેવના પહેલાં સબધ જોડાયેા હશે ? સર્વદેવ સાધુભક્ત હતા એટલે તે આચાર્ય થી પણ કઇક લાભ મેળવ્યેા હશે ? અને મહેન્દ્રસૂરિને પાછલથી સંબધ જોડાઇ વધ્યા હશે. અથવા વમાનસર પાસે શેાભનમુનિએ થાડું ઘણું અધ્યયન કર્યું હશે તેથી વધુ માનસૂરિના ઉલ્લેખમાં કાંઇક સત્યતા જણાય છે. જ્યારે વધ - માનસૂરિને ઉલ્લેખ શકય લાગે છે તે તેમના શિષ્ય જિનેશ્વરસૂરિના ઉલ્લેખ ગુરુના સંબંધથી પાછળના ગ્રંથમાં થવા સંભવિત છે. ઘણા ગ્રંથકાર આવી ભૂલ સહેજે કરી બેસે છે એટલે સમ્યકત્વ સપ્તતિકા ’ ના ઉલ્લેખ તેવા જ હશે ? ’ એ મધુ વિચારતાં શૈાભનના દીક્ષાગુરુ તે મહેન્દ્રસૂરિ જ હેાવા જોઇએ એમ મ્હારી કલ્પના છે. મતલબ કે તિલકમાંજરીના સવાદ હાવાથી અને પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ વિગેરેથી વધુ પ્રામાણિક તથા જૂનું હાવાથી શાભનમુનિના દીક્ષાગુરુ તરીકે મહેન્દ્રસૂરિને માનવા વધારે ચેાગ્ય છે.
*
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ જુએ खरतरगच्छपट्टावलिसंग्रह પૃ ૨૦ ( શ્રીજિનવિજયજીસંપાદિત ).
'
For Private And Personal Use Only