Book Title: Prastavana Trayi
Author(s): Shobhanmuni, Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેભન મુનિનું વ્યકિતત્વ. પ્રયાસની થએલી સફલતા અને સર્વત્ર ફેલાયેલી શિષ્યની કીર્તિને જઈ ગુરુના આનંદને પાર રહ્યો નહિ. ધનપાળે પિતાના ખર્ચે ધારામાં ઋષભદેવનું જૈનમંદિર બંધાવી તેની પ્રતિષ્ઠા શોભનમુનિ અને તેમના ગુરુ પાસે કરાવી. માળવામાં બીજા પણ અનેક. ધાર્મિક કાર્યો કરી શોભનમુનિએ ગુરુ સાથે ગુજરાત તરફ વિહાર કર્યો. - સંસ્કારી કુટુંબમાં જન્મ્યા હોવાથી અને એગ્ય ગુરુના સમા ગમથી શોભનમુનિમાં ઉંચા પ્રકારનું વ્યક્તિશેભનમુનિનું – પ્રગટયું હતું. તેમના વ્યક્તિત્વ માટે વ્યક્તિત્વ. ધનપાળ કવિ “ટ્વિાતિવા”ની ટકામાં લખે છે કે:-“ શરીરથી રૂપાળ, ગુણથી ઉલ, સુંદર નેત્રવાળે શાભન શોભન નામને સર્વદેવને પુત્ર હતે. જે કાતંત્ર વ્યાકરણના ગૂઢ તત્ત્વનો જાણકાર હતા, જૈન બાદ તેમાં નિષ્ણાત પંડિત હતો. અને સાહિત્ય શાસ્ત્રને. અઠંગ વિદ્વાન હોઈ, કવિઓને માટે ઉદાહરણભૂત હતો. કુમારાવસ્થામાં જ શોભને કામને પરાસ્ત કર્યો અને સર્વ પાપ વ્યાપારને ત્યાગ કર્યો હતો. અહિંસા ધર્મને સારી પેઠે પાલન કર્યો. ' શોભનમુનિની બુદ્ધિ તીણ હતી. ભાવના ઉદાર હતી, જીવન. ભવ્ય અને રસીક હતું. કાવ્ય સાહિત્યમાં તો શેભનમુનિની તેઓ ઘણા જ આરપાર ઉતરી ગયા હતા. તિ, તેના ફલસ્વરૂપમાં તેઓએ “મથrોવિવો નૈઋતળે!” થી શરુ થતી ૯૬લોકની ન્હાની પણ વિવિધ જાતના અલંકારેથી પૂર્ણ ચમત્કાર વાળી એક કૃતિ બનાવી. આમાં પ્રત્યેક તીર્થકર, ચોવીસે તીર્થકર, જૈનાગમ અને સેળ વિદ્યાદેવીઓ વિગેરેનું કાવ્યની પદ્ધતિથી વર્ણન છે. આ કૃતિની અંદર શબ્દાલંકાર અને તેમાંય ખાસ કરીને ચમક” અને “અનુપ્રાસ” ની અનેરી છટા જોવામાં १ "कातन्त्रतन्त्रोदिततत्त्ववेदी यो वुद्धबौद्धाऽऽहंततत्त्वतत्त्वः । साहित्यविद्यार्णवपारदर्शी निदर्शनं काव्यकृतां बभूव ॥ ४ ॥ શાન સ્તુતિની ધનપાલીય ટીકાના ૧ થી ૭ શ્લેક સુધી ઉપયોગી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102