Book Title: Prastavana Trayi
Author(s): Shobhanmuni, Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ છે કે ‘ પરમાર વંશીય મુંજ' ઉજ્જૈનમાં રાજધાની રાખી માળવાનું રાજ્ય કરતા હતે., તેના ઉત્તરાધિકારી ભાજે પણ ત્યાં જ પ્રારંભમાં રાજધાની રાખી હતી, પણુ ગુજરાત તરફના રાજાઓના આક્રમણેા તે વખતે અવારનવાર થયાં કરતાં, ૧ તેથી કદાચ ગુજરાતથી દાહેાદ, ગાધરા રાજગઢ, ધારાના રસ્તે થઈ ગુજરાતના રાજા માળવા ઉપર ચઢાઇ કરી આવે ? એવી આશકાથી ભાજરાજાએ ધારમાં વધુ સ્થિરતા કરી બધાં દફતર ત્યાં આણ્યાં હૈાય ? એટલે ધારાનગરીને રાજધાની જેવી કરી ત્યાં વધુ વખત ભાજ રહેવા લાગ્યા. તે પછીના ઉલ્લેખામાં લેજ રધારાધીશ, ધારાપતિ તરીકે ઓળખાય છે. પ્રસ્તાવના. જ્યારે રાજા ભાજ ઉજ્જૈનથી ધારા રહેવા ગયા તે તેના આશ્રિત પંડિતાએ પણ ત્યાંજ (ધારામાં) રહેવું જોઇએ એટલે ધનપાલ, શેાભનના પિતા પહેલાં ઉજ્જૈન રહેતા હશે ? અને પાછળથી રાજા ભાજની સાથે પેાતાના પુત્રા ધનપાલ અને શેાભનને લઇને ધારામાં રહેવા ગયા હશે એ હિસાબે ઉજ્જૈન અને ધારા અન્વે નગરીમાં ધનપાળ તથા શાભન રહ્યા હતા એમ માનવામાં કશે ખાધ નથી. મારા આ મતથી પ્રભાવક ચરિત્ર અને પ્રબંધ ચિંતામણિ વિગેરે ગ્રંથાના ઉલ્લેખાને સમન્વય થઈ. ૧ જુએ પ્રબંધચિંતામણિના ભાજલીમ પ્રબંધ ૨ જુએ સરસ્વતી કંઠાભરણુતી પ્રસ્તાવના તથા તિલકમ જરીની પ્રરતાવના. ભાજતા રાજ્યકાલ વિક્રમ સ. ૧૦૬૭ થી ૧૧૧૧ છે. For Private And Personal Use Only ૩ ભેાજની રાજધાની ધારા ( ધાર)માં થઇ હતી તે વિષે શાંતિસૂરિ ચરિત્ર, મહેન્દ્રસૂરિ ચરિત્ર, સૂરાચાય ચરિત્ર, અભયદેવસૂરિ ચરિત્ર, બિલ્હેણુ કવિનું વિક્રમાંક દેવચરિત્ર, ભાજલીમ પ્રબંધ, પાઈઅલચ્છીનામમાળા, સરસ્વતી કઠ્ઠાભરણ, પ્રમેયકમલમાંડની પ્રસ્તાવના, રાજવ‘શાવલી અને હિંદુસ્તાની ત્રૈમાસિક વિગેરે ગ્રંથા જોવા. વિસ્તારની ભીતિથી હું અહીં વધુ વિચાર કરતા નથી, તથા તે તે ગ્રંથાના પાડે આપતા નથી.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102