Book Title: Prastavana Trayi
Author(s): Shobhanmuni, Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના ૧૪ ધનપાળ અને તેની કવિતાનો ઉલ્લેખ મળી આવે છે. આ ઉપરથી સમજાય છે કે, ધનપાળ દઢ સમ્યકત્વી, આદર્શ કવિ તથા સમર્થ વિદ્વાન્ હતો. “મવયસત્તાને કર્તા ધનપાળ; આ ધનપાળથી જુદો છે. અન્યાન્ય ગ્રંથમાં ધનપાળનું જીવન લાંબુ અને ઘણું રસિક છે પણ આ સ્થળે અપ્રસ્તુત હોવાથી મને લખવાની જરૂર જણાતી નથી. પાઠકે અહીં તે આટલાથી જ સંતોષ માની લેશે એવી આશા રાખું છું. અસ્તુ. હવે આપણે ફરી પ્રસ્તુત વાત ઉપર આવીશું. શેભન | મુનિના મહાન્ પ્રયત્નથી આખા માળવામાં માળવામાં જૈન જૈન સાધુઓના સમૂહે વિચારવા લાગ્યા. સાધુઓ. માળવાના જેનેમાં નવું જીવન આવ્યું. ઠેર ઠેર ધાર્મિક ઉત્સવો થવા લાગ્યા. સંઘની વિનંતીથી શોભનમુનિના ગુરુ ધારાનગરીમાં પધાર્યા. શિષ્યના ( શ્રી આનંદસાગરજી સંપાદિતા વૃત્તિ પૃ૦ રૂ માં છે તિલકમંજરી (પૃ. ૧૭૭) નું “ સુરાવળ હાલીવું......” પદ મળી આવે છે. તિ૮મંગળ ઉપર શાંતિસૂરિએ વિ. ની ૧૧ મી સદીમાં ટિપ્પણ રચ્યું. પાટણના પલિવાલ ધનપાલે વિ. સં. ૧૨૬૦ માં તિ. મં. નો સાર પધમાં ઉતાર્યો. લક્ષ્મીધર પંડિતે વિ. સં. ૧૨૮૧ માં એક બીજો સાર બારસો જેટલા અનુષ્ય લોકોમાં બનાવ્યું. અઢારમી સદીમાં ઉઘરાજાએ તિ. નં. ૯પર વૃત્તિ અને વીસમી સદીમાં પં. લાવણ્યવિજયજીએ ટીકા બનાવી છે. જુઓ જિન વિ. નો “ તિલકમંજરી ” લેખ. મહાકવિ ધનપાળ માટે મે તુંગાચાર્ય કહે છે – ને ધનાઢ0 રન્દ્ર માર્ચ ૨.. સર્વ દૃઢ વિન્યસ્થ કોડમૂનામ ન નિવૃતઃ || ૧ | ” –પ્રબંધચિંતામણિ કર. ૧ પ્રાચીન “ધારા” અને ત્યાંનાં સ્થાને વિષે માહિતી માટે જુઓ ઇસીસન ૧૮૩૩ના જુનના શારદા'ના અંકમાં છપાએલ “ભેજરાજાની ધારા નગરી ” નામને મહારે લખેલે લેખ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102