Book Title: Prastavana Trayi
Author(s): Shobhanmuni, Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંધ વિનતીથી નિમુનિનું ધારામાં આવવું. થઈ બેસી રહે. તેમનામાં હિમ્મત હતી, શાસનની દાઝ હતી અને ગમે તેવાને સમજાવવાની વિદ્વત્તા પણ હતી તેથી માળવામાં જઈ બગડેલી સ્થિતિને સુધારવાની પિતાની ઈચછા શોભનમુનિએ ગુરુ આગળ કહી બતાવી. ગુરુએ તેમને હરેક રીતે ગ્ય સમજી ત્યાં જઈ સુધારો કરવા આજ્ઞા આપી. બસ, પછી શું ! * ફુઈ વૈચોવરિષ્ઠ ” “ભાવતું હતું ને વૈધે કહ્યું ” જેવું થયું. ગુરુની આશિ મેળવી કેટલાક સાધુઓને સાથે લઈ શોભનમુનિએ ધારા ભણી વિહાર લંબાવ્યો. ઉગ્ર વિહાર કરી થોડી મુદતમાં તેઓ ધારાનગરીમાં પ્રવેશ કરતા દેખાયા. લકે તેમને અનિમેષ દષ્ટિએ ચકિત થઈ જતા હતા. “અરે! આ જેન સાધુઓ અહીં કયાંથી? શા માટે આવ્યા ? હમણાં રાજપુરૂષે પકડશે. રાજા ગુસ્સે થઈને કેણ જાણે શું કરશે.” આમ જ્યાં ત્યાં લેકે આપસમાં અનેક પ્રકારની વાતો કરતા દેખાતા હતા. જૈન ધર્મના દ્રષી કેટલાક લેકેને ઈર્ષ્યા થવા લાગી જ્યારે જેને આનંદથી ઉભરાવા લાગ્યા. પ્રવેશ કરતી જ વખતે રાજવાડામાં જતો કવિ ધનપાલ રસ્તામાં મળે. જેન સાધુઓને જોઈ તેમનું ઉપહાસ કરવા એક વાકય તેણે કહ્યું -“અદ્વૈમન્ત ! મન્ત નમસ્તે !” અર્થાતુ-ગધેડા જેવા દાંતવાળા હે ભગવન તમને નમસ્કાર થાઓ. ઘણા વર્ષો વીતી જવાથી શોભનમુનિને તે પોતાના ભાઈ તરીકે ઓળખી શક્યો નહિ, પણ શેભન મુનિએ તે ધનપાલને ઓળખી લીધો હતો. તેથી ઉપહાસવાળા વાક્યને અનુકૂળ ચમત્કારયુક્ત ઉપહાસવાળા શબનમુનિ બેલ્યા કે:-“#પિતૃgrra ! વય! મુવું તે?” અર્થાત્ વાંદરાના વૃષણ (અંડકેશ) જેવા મુખવાળા હે મિત્ર ! તું સુખમાં તે તેના પોતાના કરતાં વધુ ચમત્કારવાળું શુંભનનું વાક્ય સાંભળી ધનપાળ ચમકા ને ઝાંખા પડી બે કે, “હું તમારી વાકય ચતુરાઈથી પરાસ્ત થયો છું. આપ કેણ છે? ક્યાંથી આવે છે? અને કેના મેમાન છે?” શોભને “ અમે તમારા જ મેમાન છીએ” એમ કહી ધનપાળને વધારે મુંઝવણમાં નાખે. શોભનમુનિની વિદ્વત્તાથી આકર્ષાઈ પિતાના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102