________________
- ૩૨ એ અ૪ કર્મ વિનાશિની, અષ્ટમી તિથિ જિન ભાખી દે આરાધનાદિક એ કિયા, માનવ ગતિ એક સાખી
છે અ૦ ૮ છે કાળા ૨ | મુનિવર આર્યસહસ્તરે છે એ દેશી ! બાસઠ માર્ગણા દ્વારરે પ્રભુજીએ કહ્યાં,
સુંદર સુલલીત વયણથી એ છે તેહમાં દશ દ્વારરે મોક્ષ જિનેશ્વરે કહિયા,
અવરમાં નવિ લહ્યાં એ ના તિણ કારણ દિવ્ય મોક્ષરે,
કારણ સુખ તણ પામે માનવ ભવથકી એ .. દુલહે દશ દ્રષ્ટાંત એ, લહીય મનુજ ભવ
હા મત વિષય થકી એ છે ૨ . પંચ ભરત મઝારે, પંચ ઐરાવત પંચ મહાવિદેહમાં એ . પંદર કર્મ ભૂમિરે નાણી જીનવરે, ધર્મ કહ્યો નહિ.
અન્યાયમાં રે ૩ . ક્રોધ માનને માયારે, લેભ તિમ વલી,
એ ચારે દુઃખ દાયીત્યારે છે અપ્રત્યાખ્યાનાદિકરે. કરતાં ભેદ એ,
સેલ છેએ તને ભાઈયાએ ૪ it થોડા પણ એ કષાયરે કીધાં દુઃખ દીએ,
મિત્રાનંદ તણી પરે એ છે , તે માટે તજે દુરરે, હૃદય થકી વલી,
જેમ અનુક્રમે શિવ સુખ વરે એ છે ૫ છે