________________
૩૭૫ મનને વિચાર તારે, મનમાં રહી જનારે;
વળી પાછો ના વારે રે. પાચે ૧૦ હાથમાંથી બાજી જાશે, પાછળથી પસ્તાવો થાશે;
પછી કરી નહીં શકાશે રે. . પા. ૨૦ મે ૧૧ નીકળે તું શરીરથી, પછી તું માલીક નથી;
રત્ન વિજય કહે કથી રે. . પ૦ ચ૦ | ૧૨ |
- ૬૪– | ઢાળ ૨ જી. છે - જે ને તું પાટણ જેવા, સારા હતા શેર કેવા? આજ તો ઉજડ જેવા રે, આ જીવ જેને જાય છે જગત
ચાલ્યુ રે. મે ૧ | વલી સિધ્ધપુર વાલે, માટે જેને રૂદ્ર માળે કહાં ગયે તે રૂપાલે રે. . આ૦ જીવ છે ૨ રૂડા રૂડા રાણી જાયા, મેલવી અથાગ પાયા; આ કાલે તેની પડી કાયા છે. જે આ૦ જી| ૩ | છત્ર ને છાયા થાતી, રૂડી જેની રીતિ હતી;
કિહાં ગયા ક્રોડ પતિ રે. આ૦ જી | ૪ | જ્યારે જે હાજારી થાતા, હાજરે હુકમે હતા;
તેને તે ના લાગ્યા પત્તા રે.. | આ૦ જી ! ૫ છે. કઈ તે કેવાતા કેવાં, આભના આધાર જેવા
ઉઠી ગયા હેવા દેવા રે. . જીછે ૬ .