________________
૩૮૦ ૬૮- શ્રી અધ્યાત્મ સઝાય છે
(એ સમજુ જ્ઞાન નયન નિજ ખેલે.) દેડતા દોડતાં જો પથ કપાય, તે જુઓ ઘાંચી ઘર ઉંટ; કદિન ખાન દોડતે હી ડે, થાકી જાયે તે પણ ત્રુટ.
છે સમજુ છે ? કરણી પાર ઉતરણી કહીને, જગને જૂઠ સમજાવે; જ્ઞાન રહિત જેમ રાત અંધારી, પરમાર્થ કેમ પાવે.
છે એ. સમજુ છે ર છે સાઠ વરસ સહસ વરસને, તાપસ બાલ તપસ્વી કહીઓ; દેવપણામાં જ્ઞાન જે પાયે, તે ભવ એકજ રહી.
. ઓ. સમજુ છે ૩ છે જ્ઞાન સહિત જે ક્રિયા કરે છે, હવે કલ્યાણને કાજે એકાન્ત જ્ઞાન તણે આરાધક, નિજ ગુણમાં નિત્ય રાજે.
છે એ સમજુ છે જ છે -સૂત્ર રહસ્ય સમજી એ શાણા, જે ક્રિયા કરે ભલી સાચી બેધિ બીજ ને અહવા ગપ્પા, મજુરીમાં મત રહેજે કઈ રાચી.
છે એ સમજુ છે ૫ | ભેદભાવ છે. જ્ઞાન દર્શનમાં, પ્રથમ દર્શન પછી જ્ઞાન; વિનય સહિત જે સદગુરૂ સેવે, પામે પદ નિર્વાણ.
છે એ સમજુ છે ૬ છે