Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 459
________________ ૯૫ના શ્રી તેમ રાજુલની સજ્ઝાય ।। (નદી યમુના કે તીર ઉડે દેય પખીયાં – એ રાગ ) પિયુજી પિયુજી રે નામ જપુ દિન રાતીયાં, પિયુજી ચાલ્યા, પરદેશ તપે મારી છાતીયાં, 1. પગ પગ જોતી વાટ વાલેસર કબ મિલે, નીર વિછાયાં 'મીન કે તે જયુ ટળ વળે. ।। ૧ । સુદર મ`દિર સેજ સાર્હુિમ ણુ નવિ ગમે, જિહાં રે લેસર તેમ તિહાં મારૂ મન લમે; જો હાવે સજજન દૂર તાહી પાસે વસે, કાં પકજ કહાં ચાંદ દેખી મન ઉલ્લસે, ।। ૨ ।। નિઃસ્નેહી શું પ્રીત મ કરો કે સહી, પતગ જલાવે દેહ દીપક મનમે નહી; વહાલા માણસને વિચાગ ન હાજો કેહુને, સાલે રે સાલ સમાન હૈયામાં તેને. ।। ૩ ।। જેને પિયુ વિરહ વ્યથાની પીડ યૌવન વયે અતિ હે, પરદેશ તે માણસ દુઃખ સહે; જિસી, હજીઅ જુએ ન ઝુરી ઝુરી પજર કીધ કાયા કમલ નયણે હસી. ૫ ૪ ।। જેહને જેહશુ રાગ ટાલ્યા તે તે। નિવ ટલે, ચકવી રયણી વિજોગ તે તે દિવસે મલે; આંબા કે : સ્વાદ લીંબુ તે તે નિકરે, જે નાહ્યા ગંગા નીર તે છિલ્લર જલ ક્રિમ તરે. ॥ ૫ ॥

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468