________________
૪૦
આપ મોટા માણસ છે, ઘણી ઘણી સાહ્યબીમાં મુજ ગરીબડીને ભૂલી જાએ એ બનવા જોગ છે. પણ મુજ આંધળીને તર્ક આપનું પવિત્ર નામ અને મધુરૂ મરણુજ હાલના મારા વિષમ દહાડામાં પરમાધાર સ્વરૂપ છે.
મારી અહી” શી દશા છે, એ આપનાથી કઈ અજાણ્યુ નહી હાય! તે છતાં આપે આજ સુધી મારી ખખર પણ નથી કઢાવી; તેથી એમ માનું છું કે આપ મને ખરેખર વીસરી ગયા છે.
પણ વહાલા પિતાની આગળ દીકરી પેાતાની વાત રજુ ન કરે તે કયાં કરે? માટે કૃપા કરીને જરા સાવધાન બનીને મારી વિગત સાંભળે.
અહીંનું દુઃખ હવે તેા મારાથી સહન નથી થતુ, એટલેજ આપની આગળ ખેાળા પાથરી ધા નાખું છુ મારી સાસુ (માયા) અને નણુંદ (તૃષ્ણા) મને બહુ જ સતાવે છે.
મારા દીયર (માહ) ઘણેાજ ચંચળ પ્રકૃતિને છે, ને છતાં મારા મનને કાણુ જાણે બહુ વહાલેા લાગે છે, તેના તરફથી મને અને મારા શિર છત્ર.....ને ઘણુ વેઠવુ પડે છે. તે છતાં હું તેમના સહવાસને છેડી શકતી નથી.
છેવટે તેનેા (મારા દીયરના) છેકરા મને અને કરી તે સતાવી કાયર કરી મૂકે છે.
મારા જેઠ (કામ) અને તેને દીકરા (લાભ) અંન્ને હલકા સ્વભાવના છે. વાતે વાતે મેલી વાતે અને ખરામ