________________
૪૨૪
॥ સાનેરી સુવાકયૈ !
૧ જ્ઞાન એ અંતરનું અજવાળુ’ છે. હૃદયની રાશની છે, જીવનની ઝળહળતી જયાત છે. તેના ઉદ્યોત વિના કોઈ પણ વસ્તુ કે વિસ્તારવાળુ કાંઈ પણ સ્વરૂપ જાણી શકાતુ નથી.
૨ જ્ઞાનના પ્રકાશ વિના કોઈ પણ પ્રાણીને પદાર્થના કંઈ પણ ખાધ થઈ શકતા નથી. તેથી જ જ્ઞાનને ત્રીજું લેાચન ને દ્વિતીયદિવાકર અને પ્રથમ પંકિતનું ધન માનવામાં આવ્યું છે.
૩ જે જ્ઞાનથી એકાગ્રતા અને સમભાવ સધાય. છે, તે જ સાચું જ્ઞાન છે.
૪ જ્ઞાન અને વિવેક એ જ ખરી આંખ છે, એના વિના માણસ છતી આંખે આંધળે છે.
અંધકારને નાશ કરવામાં
૫ જ્ઞાન એ મિથ્યાત્વ રૂપી સૂર્ય સમાન છે. અને જગનનુ' લેાચન છે. ૬ આની સ્વભાવ એ ઔષધીનું કામ કરે છે. ૭ સયાગાને અનુકુળ બનીને રહેવુ', ઈચ્છાને સયમ તે મહા તપ છે.
૮ વચન એટલતાં પહેલાં બે વાર અને કામ કરતાં પહેલાં ત્રણ વાર વિચાર કરવેશ.
૯ રાગીના કર્માંના અનુસારે સહાયા અને સાધના મળે છે. ૧૦ તે જ આરાધના છે કે જે જીવનના અંત સુધી રહેવાની છે.