Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 460
________________ ૪૧૭ જે રમ્યા માલતી ફુલ તે ધંતુરે કિમ રમે, જેહને વૃત શું પ્રેમ તે તેલે કિમ જમે; જેહને ચતુરશું નેહ તે અવરને શું કરે, નવ યૌવના તજી નેમ વૈરાગી થઈને ફરે. ૬ રાજુલ રૂપ નિધાન પહોંતી સહસાવને, જઈ વાંધા પ્રભુ નેમ સંજમ લેઈ એક મને; પામ્યા કેવલજ્ઞાન પતી મનની રલી, રૂપ વિજય પ્રભુ | નેમ ભેટે આશા ફલી. તે ૭ ૯૬– | શ્રી ભાવ વિષે સઝાય છે ( ધન્ય ધન્ય તે દિન માહરે – એ રાગ) રે ભવિ ભાવ હદયે ધરે, જે છે ધર્મને ધારી, એકલ મલ અખંડજે, કાપેકમની દેરી. છે રે ભવિ છે 1 છે દાન શિયલ તપ ત્રણ એ, પાતક મળે છે; ભાવ જે ચોથે નવિ મળે, તે તે નિષ્ફળ હવે. છે રે ભવિ. ૨ | વેદ પુરાણ સિદ્ધાંતમાં, ષટ્ર દશન ભાંખે, ભાવ વિના ભવ સંતતિ, પડતાં કેણ રાખે. છે રે ભવિ છે ૩ તારક રૂપ એ વિશ્વમાં, ઝપે જગ ભાણ; ભરતાદિક શુભ ભાવથી, પામ્યા પદ નિર્વાણ. છે રે ભવિ ! ઔષધ આય ઉપાય જે, યંત્ર મંત્રને મૂળી; .

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468