Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 458
________________ ૪૧૫ કુપુત્ર જાણે કેયથી મેં તે, ઉકરડે નાખી દીધે તે પણ તારા પિતાએ રાખી, પ્રેમથી મોટો કીધો રે પુત્ર. છે કીયારે ભવનું છે ૭ છે હર્ષ ધરે તું માહરી પાસે, તાતને પિંજર નાંખી; લાજી મરૂં છું હવે હું તારાથી, વાત સુણ તારી આખી રે પુત્ર. | કયારે ભવનું છે ૮ ! તને પિતા પર પ્રેમ ન આવ્યું, રાજ્ય લેવા તું ધા; કરવાથ થકી તું જગમાં મહા પાપી, અપયશ અધિક પાયો રે પુત્ર. મે કીયારે ભવનું ૯. દુષ્ટ દુર્મુખ જા તુજ અહીંથી, તારું મુખ શું બતાવે; અપકીતિ ફેલાયે તારી, મુજને દુઃખ થાયે રે પુત્ર. | | કીયારે ભવનું ૧૦ | અપ્રિય વાચા સુણીને માતાની, કેણિક ત્યાંથી જાયે બંધનથી મુક્ત કરવા પિતાને, પાંજરામાંથી છેડાવે રે પુત્ર. ! કીયારે ભવનું છે ૧૧ છે પાસે આવતે પુત્ર દેખીને, શ્રેણીક મનમાં ડરી તાલકૂટ મુદ્રિકા મુખથી ચૂસીને, રાજાએ કાળ ત્યાં કરીએ રે પુત્ર. | કયારે ભવનું છે ૧૨ . મેહ ભરી આ દુનિયામાંહી, કઈ કેઈનું નવુિં હોય; ઉદય રત્ન કહે સુણો ભવિ પ્રાણી, શાશ્વતા સુખને જુઓ રે પુત્ર. | કીયારે ભવનું છે ૧૩

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468