Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 441
________________ ૩૯૮ એણી પરે ષ સ છાંડતાં જ, પામીયે આહાર જે શુદ્ધ તે લહીયે દેહ ધારણ ભણે , અણ લહે તે તપવૃદ્ધિ. છે સુઝતા મે ૧૦ વયણ લજજા તૃષા ભક્ષના છે, પરિસહથી સ્થિર ચિત્ત; ગુરૂ પાસે ઈરિયાવહી પડિક્કમીજી, નિમંત્રી સાધુને નિત્ય. છે સુઝતાવે છે ૧૧ છે શુદ્ધ એકાંત ઠામે જઈ જી, પડિક્કમી ઈરિયાવહી સાર; યણ દેષ સવિ છેડીને જી, સ્થિર થઈ કરે આહાર. છે સુઝતા | ૧૨ દશવૈકાલિકે પાંચમે છે, અધ્યયને કહ્યો એ આચાર તે ગુરૂ લાભ વિજય સેવતાં જ, વૃદ્ધિવિજય જયકાર. છે સુઝતા ૧૩ છે ૮૬- શ્રી ષષ્ટાધ્યયનની સઝાય છે (મમ કરે માયા કાયા કારમી – એ દેશી) ગણધર સુધમ એમ ઉપદિશે, સાંભલે મુનિવર છંદ રે; સ્થાનક અઢાર એ ઓલખે, જેહ છે પાપના કંદ રે. | | ગ | ૧ | પ્રથમ હિંસા તિહાં છાંડીયે, જુઠ નવિ ભાંખિયે વયણ રે, તૃણ પણ અદત્ત નવિ લીજીયે, તાજીયે મેહુણ સયણ રે. છે ગઇ છે ! પરિગ્રહ મૂચ્છ પરિહરે, નવિ કરે ભયણ રાતિ રે,

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468