Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 447
________________ વલી ચારે ચાર ભેદ એકેક, સમજે ગુરૂ મુખથી સવિક છે ચેલા છે ૪ છે તે ચારેમાં વિનય છે પહેલે, ધર્મ વિનય વિણ ભાખે તે ઘેલે; મૂલ થકી જેમ શાખા કહીયે, ધમ ક્રિયા તિમ વિનયથી લહીયે. પચેલા છે ૫ છે ગુરૂ માન વિનયથી લહેશો સાર, જ્ઞાન ક્રિયા તપ જે આચાર, ગરથ પખે જિમન હેયે હાટ, વિષ્ણુ ગુરૂ વિનય તેમ ધર્મની વાટ, એ ચેલા| ૬ ગુરૂનાને ગુરૂ મહાટે કહીએ, રાજા પર તસ આણ વહિયે; અ૫ શ્રત પણ બહુ શ્રત જાણે, શાસ્ત્ર સિદ્ધાંત તેહ મનાણે. એ ચેલા છે છn જેમ શશી ગ્રહગણે વિરાજે, મુનિ પરિવારમાં તેમ ગુરૂ ગાજે; ગુરૂથી અલગ મત રહે ભાઈ, ગુરૂ સેવ્ય લહેશે ગૌરવાઈ. છે ચલાવે છે ૮ છે ગુરૂ વિનયે ગીતારથ થાશે, વંછિત સવિસુખ લક્ષમી કમાશે; શાંત દાંત વિનયી લજજાલુ, તપ જય ક્રિયાવંત દયાળુ. ગુરૂકુલ વાસી વસતે શિષ્ય, પૂજનીય હાયે વિસવા વીશ; દશવૈકાલિક નવમે અધ્યયને, અર્થ એ ભાખે કેવલી વયણે, ઈણિપરે લાભ વિજય ગુરૂ સેવી, વૃદ્ધિ વિજય સ્થિર લખમી છે લહેવી. એ ચેલા. ૫ ૧૦ છે

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468