Book Title: Prabha Raivat Charitra Prachin Stavanavali
Author(s): Ramchand D Shah
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 454
________________ ૪૧૧ દ્રૌપદી તાહરા પતિના ખેલ કે, ક્ષણ ક્ષણુ સાંભરે રે લાલદ્રૌપદી એણે જે કીધા કામ કે, વૈરી પણ નવ કરે રે લેાલ.. ॥ ૭ . એહને મળ દેખાડું આજ કે, મનમાં રીશ ધરેરે લાલ;સુણી રાણી મનમાં વલખાણી કે, આંખે આંસુ ઢળે રે લેાલ.. ૫૮ . ભાઈ એવડા ન કરે રોષ કે, ઉભી એમ ટળ વળે રે લેાલ; પ્રભુ ફાઈ કુન્તાની લાજ કે, દિલમાં આણજો રે લેાલ.. i e . પ્રભુજી પાંડુરાય નિહાળી કે, મનમાં જાણજો રે લેાલ; પ્રભુજી ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કે, સૌ તમને કહે રે લાલ. ૫ ૧૦ ॥ પ્રભુજી તુમ ચરણે જે આવે કે, સૌ નર વીર અને ૨ લાલ; પ્રભુજી કઠાર થયા તુમે આજ કે, કિમ હેાંશ હવે સરે રે લેાલ.. । ૧૧ ૫. પ્રભુજી કઠીણુ કર્મીની વાત કે, વાંક કોઇનેા નહિ રે લાલ;. પ્રભુજી માણસ હાંશે એહુ કે,વાદી ઘણા થશે ૨ લેાલ.. ૫ ૧૨ ૫. લેાલ; બેનડી રે ઢાલ. ।। ૧૩ । પ્રભુજી બ્રહ્માની લાજ કે, રાખો હેત ધરી રે પ્રભુજી કરણી તણા ફળ એહ કે, તમારી

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468