________________
૪૧૧
દ્રૌપદી તાહરા પતિના ખેલ કે, ક્ષણ ક્ષણુ સાંભરે રે લાલદ્રૌપદી એણે જે કીધા કામ કે, વૈરી પણ નવ કરે રે લેાલ..
॥ ૭ .
એહને મળ દેખાડું આજ કે, મનમાં રીશ ધરેરે લાલ;સુણી રાણી મનમાં વલખાણી કે, આંખે આંસુ ઢળે રે લેાલ..
૫૮ .
ભાઈ એવડા ન કરે રોષ કે, ઉભી એમ ટળ વળે રે લેાલ; પ્રભુ ફાઈ કુન્તાની લાજ કે, દિલમાં આણજો રે લેાલ..
i e .
પ્રભુજી પાંડુરાય નિહાળી કે, મનમાં જાણજો રે લેાલ; પ્રભુજી ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કે, સૌ તમને કહે રે લાલ.
૫ ૧૦ ॥
પ્રભુજી તુમ ચરણે જે આવે કે, સૌ નર વીર અને ૨ લાલ; પ્રભુજી કઠાર થયા તુમે આજ કે, કિમ હેાંશ હવે સરે રે લેાલ..
। ૧૧ ૫.
પ્રભુજી કઠીણુ કર્મીની વાત કે, વાંક કોઇનેા નહિ રે લાલ;. પ્રભુજી માણસ હાંશે એહુ કે,વાદી ઘણા થશે ૨ લેાલ..
૫ ૧૨ ૫.
લેાલ;
બેનડી રે ઢાલ.
।। ૧૩ ।
પ્રભુજી બ્રહ્માની લાજ કે, રાખો હેત ધરી રે પ્રભુજી કરણી તણા ફળ એહ કે, તમારી