________________
૨૮૯
સાહેલી મારી પુન્ય જોગે તુમ પાસ. ૧ અંજના વાત કરે મારી સખી, મને મેલી ગયા મારા પતિ અંતે રંગ મહેલમાં મુકી રેતી. છે સાહેલી મેરી ૨ છે લશ્કર ચડતામાં શુકન દીધા, તે તે નાથે મારા નવિ લીધા
ધીક પાટુ પિતે મને દીધા. છે સાહેલી મેરી ૩ ચકલા ચકલીનો સુણું પેકાર, રાતે આવ્યાં પવનજી દરબાર
બાર વર્ષે લીધી સંભાળ. છે સાહેલી મારી છે જ છે સખી પુત્ર રહ્યો ગર્ભવાસ, મારી સાસુએ રાખી નહીં પાસ | મારા સસરે મેલી વનવાસ. સાહેલી મોરી રે ૫ | પાંચસે સખીઓ દીધી છે મારા બાપે, તેમાં નથી એકે
મારી પાસે એક વસંત બાળા મારી સાથે. સાહેલી મારી છે ! કાળે ચાંદે ને રાખડી કાળી, રથ મેલ્યા છે વન મેઝારી;
સહાય કરેને પ્રભુજી અમારી સાહેલી મારી છે ૭. મારી માતાએ લીધી નહિ સાર, મારા પિતાએ કાઢી ઘરબાર,
સખી ન મલ્યો પાણીને પાનાર. છે સાહેલી મેરી છે ૮ મને વાત ન પુછી મારા વીરે, મનમાં રહેતી નથી ધીર | મારા અંગે ફાટી ગયાં ચીર. છે સાહેલી મેરી છે ૯ મને દિશા લાગે છે કારી, મારી છાતી જાય છે ફાટી;
અંતે અંધારી અટવીમાં નાખી. છે સાહેલી મેરી ૧૦ | મારૂં જમણું ફરકે છે કેમ અંગ, હું તે નથી બેઠી કેઈની
સંગર
૧૮