________________
૩૧૦
કસ્તુરીના કયારા માટે રેપતાં, નવિ જાયે લસણ કેરી વાસ;
| દુષ્ટ જેની પાસ. એ સં૦ કે ૧૩ છે સતી સદ્ગુણવંતના સંગમાં, કુભારજાને કદી નાવે રંગ;
ખોટા જેના ઢગ. એ સં૦ કે ૧૪ છે દુર્જન સજજનની સોબત કરી, પણ કપટપણું નવિ જાય;
સિદ્ધો નવિ થાય. સં૦ ૧૫ છે ગાઢ અજ્ઞાની જ્ઞાન પામે નહિં, મળે સંત સમાગમ આય;
કહે મુનિરાય. . સં૦ ૧૬ છે ૧૮- શ્રી ઉપદેશની સજઝાય છે સાર નહીં રે સંસારમાં, કરે મનમાં વિચાર છે; નેત્ર ઉઘાડીને જોઈએ, કરીએ દ્રષ્ટિ પસારજી. ને ૧ છે જાગ જાગ ભવિ પ્રાણીઆ, આયુ ઝટ ઝટ જાય છે, વખત ગયે ફરી નહિ આવશે, કારજ કાંઈ ન થાય છે. ર છે દશ દ્રષ્ટાંતે દેહિલે પામી નર અવતાર છે; દેવ ગુરૂ જેગ પામીને, કરીએ જન્મ સુધાર છે. તે ૩ છે મારૂં મારું કરી જીવ તું, ફરી સઘળે ઠાણજી; આશા કેઈ ફળી નહિં, પામ્ય સંકટ ખાણજી. જ માતા પિતા સુત બાંધવા, ચડતી સામે આવે પાસજી; પડતી સમે કેઈ નહિ રહે, દેખે સ્વારથ સારજી. ૫ છે રાવણ સરીખા રે રાજવી, લંકાપતિ જેહ કહાયજી પણજગતમાંહી ગાજતો, ધરતો મન અભિમાનજી. છે ૬ છે