________________
૩૩૫ મુનિ મેઘરજ ગુણ સ્તવે તેહના રે, પામ્યા સુખ નિરાબાધ.
. ૧૧ ૩૮ના શ્રી વહુની સઝાયા ઉત્તર દિશાએથી સાધુરે આવ્યા, વહુએ દીક્ષા લીધી; સાત પાંચ સિયર ટોળે મળીને, વહુને વ્યાકુલ કીધી, એ મારી નાનકડી વહુ, ભગવાન ભજવા ચાલી. ૧ તારું મારું ધન એકઠું કર્યું ને, કાંઈ ના આવ્યું સાથે રે, ચતુર હોય તે ચેતી લેજે, જાવું ઠાલે હાથ રે.એ મોરી રે
સવારે ઉઠી સામાયક કરતી, નિત્ય પિષહ કરતી રે, આઠ કમને ક્ષય કરીને, જેમ જપાય તેમ જપતી.
કે રે સસરે ને કેણ રે સાસુ, કેણે રે ઘરને સ્વામી રે; ઘરના સુખ તે ઘરમાં મેલ્યાં, વહુ અપાસરે. ચાલી રે,
છે એ મારી મા ઘરમાં રે ડેસી ડગમગે ને, વહુ દેવલેજમાં પહોંચ્યા રે; અડધે જાતાં અરિહંત મલીયા, મુકિત સુખડલી આપી છે.
પા એ મારી ૫ જ વહુને કેવળજ્ઞાન જ ઉપજ્યુ, વહુએ - કાજ સાધ્યું છે કાતિ વિજયને પંડિત બેલે, જેને શરમ છે સાચો રે.
LI એ મારી મા ૬ .