________________
• ૩૫૩
હેલે બેઠે જ કરે છે, ખાંતે જુવે ખેતી રે, જમડે ભમરે તાણી લેશે, ગોફણ ગોળા સેતી છે.
છે જે | ૩ જિન રાજાને શરણે જાવું, યમ રહે દૂરે જેથી રે; દુનિયામાં દૂજે દીસે નહિ, આખર તરશે તેથી રે.
' છે જે છે ૪ છે. દાંત પડયે ને ડોસો થ, કાજ સયું નહિ જેથી રે; ઉદય રત્ન કહે આપે સમજે, કહીએ વાત કેતી રે. : -
૫ ૦ છે ૫૫
- ૫૬- છે શ્રી નવકારવાળીની સઝાય છે કહેજે ચતુર નર એ કણ નારી, ધમી જનને પ્યારી રે, જેણે જાયા બેટા સુખકારી, પણ છે બાળકુંવારી રે. ૧ છે કઈ ઘેર રાતી ને કોઈ ઘેર લીલી, કઈ ઘેર દીસે પીળી રે, પંચ રૂપી તે બાલ કુમારી, મનરંજન મતવાલી રે.
છે કહેજો કે ૨ હૈડા આગળ ઉભી રાખી, નયણાં શું મંડાણ રે, નારી નહિ પણ કામણગારી, જેગીસરને પ્યારી રે.
છે કહેજેમે ૩ | એક પુરૂષ તસ ઉપર ઠાણે, ચાર સખીશું ખેલે રે, એક બેર છે તેહને માથે, તે તસ કેડ ન મેલે રે.
| | કહે છે કે ૨૩