________________
૩૦૪
ઉવટ મારગ ચાલતાં, જાવું પેલે , રે પારદ આગળ હાટ નવ વાણિયે, સંબળ લેજો રે સાથ.
- ભૂલ્યા છે ૧૦ - પરદેશી પરદેશમેં, કુણ શું કરે રે નેહ, આયા કાગળ ઉઠ ચાલ્યા, ન ગણે આંધી ને મેહ.
| ભૂલ્યો ! ૧૧ છે કઈ ચાલ્યા રે કઈ ચાલશે, કેઈ ચાલણહાર; કઈ બેટા રે બુઢા બાપડા, જાએ નરક મેઝાર.
છે ભૂલ્યા છે ૧૨ છે. જે ઘેર નોબત વાગતી, થાતાં છત્રીશે રાગ ખંડેર થઈ ખાલી પડયાં, બેસણ લાગ્યા છે કાગ.
ભૂલ્યા છે ૧૩ ભમરે આ રે કમળમાં, લેવા પરિમલ પૂરક કમળ મીંચાયે માંહી રહ્યો, જિમ આથમતે સૂર
I ! ભૂલ્યા છે ૧૪ રાતને ભૂ રે માનવી, દિવસે મારગ આય; દિવસને ભૂલ્યા રે માનવી, ફિર ફિર ગોથાં ખાય.
૫ છે ૧૫ છે. સદગુરૂ કહે વસ્તુ હરિયે, જે કઈ આવે રે સાથ આપણે લાભ ઉગારીએ, લેખું સાહિબ હાથે.
છે ભૂ૦ ૧૬ it ૧૫– ૫ શ્રી જંબુસ્વામીની સજઝાય ત્રિશલાના જાયા જનજી, તાર્યા નર નારીરે; ચૌદ માસા કીધા રાજગૃહી પધારી રે, ધન ધન જ બુસ્વામી;