________________
૩૦૧ પાપ કુટુંબને પરહરી, ધર્મ કુટુંબ શુ ધરે નેહજી; નામ બતાવું રે તેહના, જેહથી લહીએ ભવ છેહછે.
સુo | ૭ છે. ધર્મનું મૂળ તે ક્ષમા છે, બાપ નિર્લોભતા જાણેજી; દયા માતારે ધમની, પુત્ર સંતેષ ભંડારજી. સુરા | ૮ | ધર્મની સ્ત્રી તે સંયમ છે, પુત્રી સમતા શું રાચજી; સુબુદ્ધિ બેન તે ધર્મની, ધર્મને ભાઈ તે સાચજી,
! સુ છે ૯ પચંદ્રિય જે વશ કરે, જગમાં તેહીજ શુરાજી; પર ઉપકારી તે ધનવંતા, શિયળ પાળે તે ચતુરાજી..
છે સુ ૧૦ છે. ધર્મ આદરી જે વ્રત પાળે, જ્ઞાની તેહ કહેવાય; પદ્યવિજય સુપસાયથી, છત નમે તેના પાયજી..
સુ છે ૧૧ છે ૧૩- છે શ્રી વૈરાગ્યની સઝાય છે મરણ ન છૂટે રે પ્રાણીઆ, કરતાં કેટી ઉપાય. સુર નર અસુર વિદ્યાધરા, સહુ એક મારગ જાય રે.
મરણ૦ મે ૧ છે. ઈદ્ર ચંદ્ર રવિ હળી મળી, ગણપતિ કામ કુમાર સુરગુરૂ સરવૈદ્ય સારીખા, પહોંચ્યા જમ દરબાર રે.
I ! મરણ૦ મે ૨ છે. મંત્ર જંત્ર મણિ ઓષધિ, વિદ્યા હુન્નર હજાર રે,