________________
- હરણી બેલેરે હરણલા, તે કાં કીધે રે પિકાર; રહે રહે છાનું રે છુટશું, આ નેમિ કુમાર.
છે તે છે ૧૧ સાબર બેલે રે સાબરી, સાંભળ સુંદરી વાત; જાયા જેશું રે આપણાં, આ ત્રિભુવન તાત.
છે તે છે ૧૨છે રેઝ ભણે સુણ રોઝડી, ઘડી ઘડી ઉથલ ન થાય; આ દેવ દયાળુઓ, હૈયડે હર્ષ ન માય.
છે તે છે ૧૩ કાળે ઘેડ રે કાબલે, શામળીએ અસવાર; નેમજી ઘેડો રે વાળીએ, જઈ ચઢયા ગઢ ગિરનાર.
છે તે છે ૧૪ સ્વામી પૂછે સુણ સારથી, આશા ભરીયારે વાડ; - સાબર મૂક્યારે મોકળા, વેગે વરી રથ વાળ.
છે તેં ૧૫ . નિજ નિજ ઠામે રે તે ગયા, બેલે મધુરી વાણ કેડી વરસારે જીવજે, રાજુલ પ્રીતિ નિર્વાણ.
I ! તેં૦ કે ૧૬ છે નેમ જિનેસર વિનવે, નહીં સારનું કામ; એક સ્ત્રીને રે કારણે, એવડો પશુઓને ઘાત.
છે તે છે ૧૭ | વરસીદાન વરસી, પૃથ્વી પૂરણ કીધ; - ચઢી ગિરનારે જઈ, તારક ચારિત્ર લીધ.
છે તે છે ? .