________________
૧૧૮
ગણધર મુનિવર કેવળી, પામ્યા અનંતી એ કેડી, મુગતે ગયા એણે તીથે, વળી જાશે કર્મ વિડી. ૧૧ ક્રૂર હોય જે જીવડા, તિર્યંચ પંખી કહે છે, એ તીરથ સેવ્યા થકી, તે સીજે ભવ ત્રીજે. ૧૨ છે દીઠા દુર્ગતિ નિવારે, સારે વંછિત કાજ, સેવ્ય શ્રીશંત્રુજય ગિરિવર, આપે અવિચળ રાજ. ૧૩
છે ઢાલ-૩ છે સહીઅર સમાણુ આવો વેગેએ રાગ છે ઉત્સપિણ અવસર્પિણ આરા, બેહ મિલીને બાર, વીસ કેડીકેડી સાગર તેહનું, માને કહ્યું નિરધાર.
છે ૧૪ પહેલે આરે સુષમ સુષમા, સાગર કેડીકેડી ચારજી. ત્યારે એ શત્રય ગિરિવર, એંસી જન અવતારજી.
૧૫ ત્રણ કેડા કેડી સાગર આરે, બીજે સુષમ નામજી. તે કાળે એ શ્રી સિદ્ધાચલ, સીત્તેર જેયણ અભિરામજી.
|
| ૧૬ ! ત્રીજે સુષમ દુષમ આરે, સાગર કેડીકેડી દેયજી, સાઠ જોયણનું માન શત્રુંજય, તદાકાળે તું જે જી.
છે ૧૭ . ચેથે દુષમ સુષમ જાણે, પાંચમો દુષમ આરેજી, છો દુષમ દુષમ કહીએ, એ ત્રણ થઈ વિચારે છે.
છે ૧૮ છે