________________
૧૭૩ તે મધ્યેથી બાવીસ બોલ કહીશ હું આજ; અમૃત રસ પીશે જે નર નારી ઉછરંગથી, થાશે મેક્ષ ગામી ને સરશે સઘળાં કાજ. એ પહેલા જે ૨ ૩ માતા પિતા નગરી કાયાને આવખું, લંછન ગણધર સાધુ-સાધવી કહીએ સાર, શ્રાવક શ્રાવિકાને દીક્ષા ક્યારે આદરી, ચ્યવન–જન્મ-કેવલને મેક્ષ ગયા નિરધાર. એ પહેલા ૩ છે. નાભિ રાજા પિતા મરૂ દેવા માવડી, કુલ ઈવાગ શરીરને સેવન સરખે વાન, નગરી અયોધ્યા લાખ ચોરાશી પૂર્વનું આખું, વૃષભ લંછન કાયા ધનુષ પાંચસે માન. એ પહેલા આ ૪ ગણધર ચોરાશી સાધુ રાશી હજાર છે, ત્રણ લાખ સાધવી શ્રાવક ત્રણ લાખ પાંચ હજાર, પાંચ લાખ ચોપન હજાર કહી તે શુદ્ધ વ્રત શ્રાવિકા, પ્રભુજી સાથે થયા ચાર હજાર અણગાર. એ પહેલા તે ૫છે! તેત્રીશ સાગરોપમનું સર્વાર્થનું આયખું, ભોગવી અસાડ વદ ચેાથે અવતરીયા સાર, ચૈત્ર વદ આઠમે, ઉત્તરાષાઢાને દિને, પ્રભુજી જમ્યા તેથી થયે તે જય જયકાર. એ પહેલા એ દો. ચિત્રવદ આઠમે પ્રભુજીએ દીક્ષા ગ્રહી, ફાગણ વદ અગ્યારશ કેવલ પામ્યા સાર, અષ્ટાપદ ગિરિ ઉપર, મહાવદ તેરસને દિને સુર શશીને વહાલે વરીયા શિવ વધુ નાર,નાં પહેલા ૭ '