________________
૧૪૫ તમારો ભાઈ કૃષ્ણજી કહીયે, તેને બાંધવા આયુધ જોઈએ.
છે ૯ શંખ ચક ને ગદા એ નામ, બીજો બાંધવ ઘાલે નહિ હામ એહવે બીજે કઈ બળી જે થાય,આવા આયુધ તેણે બંધાય.
| | ૧૦ | નેમ કહે છે ઘાલું હું હામ, એમાં ભારે મહેસું શું કામ એવું કહીને શંખજ લીધે, પોતે વગાડી નાદજ કીધે.
| | ૧૧ || તે ટાણે થયો મહટે ડમડલ, સાયરનાં નીર ચડ્યાં કલ્લોલ; પર્વતની ટુંકે પડવાને લાગી, હાથી ઘોડા તે જાય છે ભાગી.
ઝબકી નારીઓ નવ લાગી વાર, તૂટયા નવસરા મેતીના હાર ધરા ધજીને મેઘ ગડગડીઓ, મહેટી ઈમારતે તુટીને પડિ.
| ૧૩ છે. સહુના કાળજા ફરવા લાગ્યા, સ્ત્રી પુરૂષ જાય છે ભાગ્યા, કૃષ્ણ બલભદ્ર કરે છે વાત, ભાઈ શું થયે આ વે ઉત્પાત.
છે ૧૪ શંખનાદ તે બીજે નવ થાય, એવો બળીયે તે કોણ કહેવાય કાઢ ખબર આતે શું થયું, ભાંગ્યું નગર કે કઈ ઉગરીયું.
તે ટાણે કૃષ્ણ પામ્યા વધાઈ, એ તે તમારો નેમજી ભાઈ કૃષ્ણ પૂછે છે તેમને વાત, ભાઈ શે, કીધે આતે ઉત્પાત.
છે ૧૬ .