Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 5
________________ | સિદ્ધાચલ તિર્થાધિપતિ શ્રી આદિનાથાય નમો નમઃ | ભક્તામર મહાપૂજન વિધિ अर्हन्तो भगवन्त इन्द्रमहिताः, सिद्धाश्व सिद्धिस्थिता , आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः । श्रीसिद्धान्तसुपाठका मुनिवरा, रत्नत्रयाराधकाः, पञ्चैते परमेष्ठिन: प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ।। १ ।। आदिमं पृथिवीनाथ-मादिमं निष्परिग्रहम् । आदिम तीर्थनाथं च, ऋषभ स्वामिनं स्तुम : ।। પૂજન કરવાના છીએ તે ભૂમિ શુદ્ધિ આદિના મંત્રો – ૧ (૧) પૂજન ભૂમિની આજુબાજુના વાયુમંડલને શુદ્ધ કરવા માટે વાયુ-કુમાર દેવને વિનંતિ.... ૐ વાત HIRય વિવિનાશવાય નર પૂiાં દ્વારા 1 ડાભી (દર્ભ)ના ઘાસથી ભૂમિનું પ્રમાર્જન કરવું. (૨) પૂજન ભૂમિ ઉપર સુગંધિ જળનો છંટકાવ કરવા માટે મેઘકુમાર દેવને વિનંતિ. ર મેધમારા ઘરમાં પ્રક્ષાલય મલાલય Èપુકાર || ડાભ પાણીમાં બોળી ભૂમિ ઉપર છાંટવું.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 60