Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 11
________________ પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સમસ્ત પ્રકારનાં વિપ્નો અને ઉપાધિઓ દૂર થાય છે. ॐ हीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. આદિનાથ ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરી દીપક માંડલામાં મૂકવો શ્રીફળ પૈડો અને સવા રૂપિયો પહેલેથી તૈયાર રાખેલ સાથીયા અને પાન ઉપર મૂકવાં દરેક પૂજામાં આ પ્રમાણે પૂજા કરવી. (જેમના ચરણોમાં ઝુકેલા દેવોના મુગટનાં મણી એવા ઝળહળે છે કે જાણે પાપના તિમિરને વીંધી નાખે છે. ભવસાગરમાં ડુબતા જનો માટે સહાયરૂપ આદિનાથ તીર્થકરના ચરણકમળને હું હાર્દિક પ્રણામ કરીને (સ્તવન કરીશ). નમોડહ૦ ૨ યઃ સંસ્કૃતઃ સકલવામય-તત્વબોધા-દુભૂતબુદ્ધિપટુભિઃ સુરલોકનાચૈઃ સ્તોત્રેર્જગત્રિતય-ચિત્તહરેદાર , સ્તોળે કિલામપિ પ્રથમ જિનેન્દ્રમ્ IIII . Aદ્ધિ : ૐ હ્રીં અહં નમો ઓહિજિયાણ I મંત્ર : ૩હોં હી હૈં શ્રી કલીં હૂં નમઃ | ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા |

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60