Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan
View full book text ________________
શ્રી ભક્તમાર મહાપૂજન સામગ્રી લીસ્ટ
કેશર ગ્રામ – ૨ બિરાસ ગ્રામ – ૧૦ વાસક્ષેપ ગ્રામ – ૫૦ ધૂપ પેકેટ – ૧ સોનેરી બાદલો ગ્રામ - ૧ કપુર ગોટી મોટી - ૧ રૂપેરી વરખ થોકડી - ૧૦ સોનેરી વરખ થોકડી - ૧ સર્વોષધિ ગ્રામ - ૨૦ તિર્થજળ બોટલ - ૧ ગુલાબ જળ બોટલ – ૧ અત્તર બોટલ – ૧ કાચી સોપારી નંગ - ૫૦ આખી બદા કિ. - ૦૫. ખડી સાકર કિ. - ૦ || પતાસા કિ. -૧ શ્રીફળ નંગ - ૫૧ ચોખા કોલમ કિ. - ૧૫
રક્ષા પોટલી (જરૂરીયાત મુજબ) સફરજન નંગ - ૨૧ દાંડીવાળા પાન – ૬૦ શેરડીના ટુકડા - ૨૧ રોકડા રૂા. - ૫૦ શેરડીના સાંઠા પાવલી – ૫૦
પાનવાળા – ૪ તજ, લવીંગ, એલચી (૨૦-૨૦ ગ્રામ) ભુરા કોળા – ૨ કાપડ
લીલાં શ્રીફળ – ૬ અંગ લુછણામાટે મલમલ મિટર-૨ અનાનસ - ૨ લીલૂ કપડું ૪૨ પીસ - ૧ પપૈયા - ૨ નેપકીન – ૬
દાડમ નંગ - ૧૨ મિઠાઈ
કાચના ગ્લાસ – ૪૮ પેંડા મોટા નંગ - ૫૧ સાટા નંગ - ૪૪ મોહનથાળ નંગ – ૪૪ લાલ ગુલાબ – ૨૦ બરફી ક્રિ.ગ્રા. - ૧ સફેદ ગુલાબ - ૨૦ ફળ
જાસુદ – ૨૦ મોસંબી નંગ - ૨૧ સફેદ ઝિણાં ફૂલ ગ્રા. ૨૫૦ સંત્રા નંગ - ૨૧ ચંપો - ૧૦ ચિકુ નંગ - ૨૧ ડમરો ઝુડી – ૧
ગાયનું દુધી લી. - ૩ ગાયનું દહીં લી. - ૧ ગાયનું ઘી કિ. - ૨ શેરડીનો રસ - | ફુલહાર મોટા - ૨ ચાંદીની ગુરૂ પાદુકા - ૨ ચાદીનું છત્ર – ૧ શક્ય હોય તો ચાંદીનાં નાના કમળ – ૯ કટાસણાં - ૪ આદિનાથ ભગવાન ભક્તામર યંત્ર પૂજનની વિગત ૪૪ ગાથાની ૪૪ પૂજાઓ. દરેક પૂજનમાં બે જણ યંત્ર ઉપર બેસે, એક જણ શ્રીફળ, સવા રૂપિયો, પેડોં લઈને ઉભા રહે. એક જણ ઘીનો દીવો લઈને ઉભો રહે.
પ૧
Loading... Page Navigation 1 ... 53 54 55 56 57 58 59 60