Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi Author(s): Maheshbhai F Sheth Publisher: Siddhachakra PrakashanPage 53
________________ સંગ્રામ, સમુદ્ર, જ્યોદર અને બંધન વિ. (આઠ પ્રકારના) ઉત્પન્ન થયેલા ભય સ્વયં ભય પામ્યા હોય તેમ નાશ પામે છે.) નમોડર્હત્ ૪૪ સ્તોત્રસ્ત્રનં તવ જિનેન્દ્ર ! ગુણૈર્નિબદ્ધાં, ભક્ત્યા મયા રુચિર વર્ણ વિચિત્રપુષ્પામ્ ધત્તે જનો ય ઈહ કંઠગતા-મજસ્ત્ર, તં ‘માનતુંગ' મવશા સમુપૈતિ લક્ષ્મીઃ || ૪૪|| ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો સવ્વસાહૂણં । મંત્ર ઝો : ૐ નમો ભગવતે મહતિ મહાવીર વઢમાણ બુદ્ધિરિસીણં. ૐ હ્રાઁ હૂં ડ્રો હું અસિઆઉસા સ્વાહા ।। ૐ નમો ગંભયારીણું અદ્ઘારસ સહસ્સ સીલંગ રથ ધારીમાંં નમઃ વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સમસ્ત મનોકામના સિદ્ધ થાય. મનચિંતિત માણસનો મેળાપ થાય. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । ૪૯Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60