Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 52
________________ (પગથી લઈને કંઠ સુધી મોટી સાંકળો વડે બંધાયેલા શરીરવાળા, અત્યંત મોટી બેડીઓના અગ્રભાગ વડે ઘસાતી જાંઘોવાળા મનુષ્યો તમારા નામસ્વરૂપ મંત્રનું સ્મરણ કરતાં શીઘ્ર બંધનના ભયથી રહિત થાય છે.) નમોડર્હત્ ૪૩ મત્તદ્વિપેન્દ્ર મૃગરાજ દવા નલાહિ, - સંગ્રામ વારિધિ મહોદર બન્ધનોત્થમ્ | તસ્યાશુ નાશમુપયાતિ ભયં ભિયેવ, યસ્તાવક સ્તવમિમં મતિમાનધીતે ।।૪૩|| ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો સિદ્ધિદાયાણં વઢમાણાણું | મંત્ર : ૐ નમો ↑ હ્રીં હૂં ડ્રો હું યઃ ક્ષઃ શ્રીં હ્રીં ફટ્ સ્વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી શત્રુ પરાસ્ત થાય. શસ્ત્રાદિના ઘા લાગી શકે નહિ. ॐ ह्रीँ नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (જે બુધ્ધિમાન મનુષ્ય તમારા આ સ્તોત્રનું પઠન કરે છે તેના મદોન્મત હાથી, સિંહ, દાવાનલ, સર્પ, ૪૮

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60