Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi Author(s): Maheshbhai F Sheth Publisher: Siddhachakra PrakashanPage 25
________________ (પ્રલય કાળના વાયુઓ વડે પર્વતો પણ કંપી જાય છે છતાં મેરુ પર્વતનું શિખર શું કદાપી કંપે છે? તે જ પ્રમાણે દેવાંગનાઓ વડે તમારું મન જરાપણ વિકારના માર્ગે વિચલિત થયું નહિ તેમાં અહીં શુ આશ્વર્ય છે?) નમોડર્હત્ ૧૬ નિધૂમ-વર્તિર-પવર્જિત-તૈલપૂર:, કૃનૂં જગત્પ્રયમિદં પ્રકટીકરોષિ 1 ગમ્યો ન જાતુ મરુતાં ચલિતા-ચલાનાં, દીપોડપરસ્ત્વમસિ નાથ ! જગત્પ્રકાશ ઃ || ૧૬ || ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો ચઉદસપુીાં । મંત્ર : ૐ નમો સુમંગલા - સુસીમા - નામદેવિ! સર્વસમીહિતાર્થ વજ્રશૃંખલાં કુરુ કુરુ સ્વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી દરેક પ્રકારની સફળતા પ્રાપ્ત થાય તથા શત્રુ પર વિજ્ય પ્રાપ્ત થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (ધૂમાડા અને વાટરહિત તેલ પણ પૂર્યા વગરનો અને પર્વતોને ચળાવનાર વાયુઓ વડે પણ અજેય, આ ત્રણેય ભુવનોને સમગ્રપણે પ્રકટ કરનાર અને જગતમાં પ્રસિદ્ધ એવા હે સ્વામિન્ ! તમે એવા કોઈ એક માત્ર દિપક છો.) ૨૧Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60