Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi Author(s): Maheshbhai F Sheth Publisher: Siddhachakra PrakashanPage 29
________________ નમોડહંત ૨૦ જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ, નૈવું તથા હરિહરાદિષ નાયકેવુ ! તેજઃ સ્ફરન્મણિષ ચાતિ યથા મહત્વ, નૈવં તુ કાચશક્લે કિરણાકુલેડપિ II ૨૦ li ત્રાદ્ધિ : ૐ હ્રીં અહં નમો ચારણાણું , મંત્ર : ૐ શ્રાઁ શ્રીં હૂં શ્રઃ શગૂભય-નિવારણાય ઠઃ ઠઃ નમઃ સ્વાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | ૨૫ પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સમ્પત્તિ, સૌભાગ્ય, બુદ્ધિ, વિવેક અને વિજ્ય પ્રાપ્ત થાય છે. ॐ ही नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (દેદીપ્પામાન મણિઓમાંના પ્રકાશનું જ મહત્વ છે તે જ પ્રકાશનું મહત્વ કિરણોવાળા કાચના ટુકડામાં નથી. તે પ્રમાણે જે સમ્યકજ્ઞાન તમારામાં શોભે છે તે વિષ્ણુ, શંકર આદિ અગ્રીમ દેવોમાં શોભતું નથી.)Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60