Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 44
________________ આપને આશ્રય કરીને રહેલાઓ ભય પામતા નથી.) નમોડર્હત્ ૩૫ ભિન્નેભ કુંભ ગલદુજ્જવલ શોણિતાકત, - મુક્તાફલ પ્રકર ભૂષિત ભૂમિભાગઃ। બદ્ધક્રમઃ ક્રમગતં હરિણાધિપોડપિ, નાક્રામતિ ક્રમયુગાચલસંશ્રિતં તે ।।૩૫।। ૪૦ ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો વયણબલીાં I મંત્ર : ૐ નમો એપુ વૃત્તેષુ વર્ધમાન તવ ભયહર વૃત્તિવર્ણાયેષુ મન્ત્રાઃ પુનઃ સ્મર્તવ્યા અતો ના પરમન્ત્રનિવેદનાય નમઃ સ્વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સિંહનો ભય દૂર થાય. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (હાથીના ચીરી નાંખેલા કુંભસ્થળમાંથી નીકળતા ઉજ્વલ લોહીથી ખરડાયેલા મોતીઓના સમૂહ

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60