Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan
View full book text ________________
(જે મનુષ્યના હદયમાં આપના નામરૂપી નાગદમની (ઔષધિવિશેષ) રહેલી છે તે લાલ આંખવાળા મદોન્મત, કોયલના કંઠ જેવા નીલવર્ણવાળા, ક્રોધથી આક્રમક બનેલા, ઉંચી ફેણવાળા એવા સામે ધસી આવતા સર્પને નિર્ભયતાપૂર્વક બંને પગો વડે ઓળંગી જાય છે.) નમોહ૦ ૩૮ વલ્ચત્તરંગ-ગજ-ગર્જિત ભીમનાદ, - માજી બલ બલવતામપિ ભૂપતીનામ્ |
ઉધડ્વિાકર-મયૂખ શિખાપવિદ્ધ, ત્વત્કીર્તનાત્ તમ ઈવાશુ ભિદામુપૈતિ Il૩૮ll ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો સuિઆસવીણ.. મંત્ર : ૐ નમો નમિઊણ વિષહર વિષપ્રણાશન - રોગશોક દોષ - ગ્રહ - કપડુમથ્ય
જાયઈ સુહનામગહણ સકલસુહદે ૐ નમ: સ્વાહા ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા !
પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી યુદ્ધ સંબંધી કોઈપણ પ્રકારનો ભય થતો નથી. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.
૪૩
Loading... Page Navigation 1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60