Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 45
________________ વડે ભૂમિનો ભાગ જેણે સુશોભિત કર્યો છે એવો આક્રમક સિંહ, તમારા બન્ને પગરૂપી પર્વતને આશ્રય કરીને રહેલા ઉપર, તરાપમાં આવેલા હોવા છતાં પણ આક્રમણ કરી શકતો નથી.) નમોડહંત ૩૬ કલ્પાન્ત કાલ પવનોદ્ધત વહ્નિ કહ્યું, દાવાનલ જ્વલિત મુજ્જવલ મુસ્કુલિંગ વિશ્વ જિઘસુમિવ સમ્મુખ માપતન્ત, વન્નામ-કીર્તનજલ શમયશેષમ્ Il૩૬ II Aદ્ધિ : ૐ હીં અહં નમો કાયબલીë I મંત્ર : ૐ હ્રીં શ્રીં કર્લી હ્રૌં હ્રીં અગ્નિમુખશમન શાન્તિ કુરુ કુરુ સ્વાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય. શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા . પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી અગ્નિ સંબંધી સંકટો દૂર થાય. ॐ हौं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (પ્રલયકાળના પવન વડે પ્રદીપ્ત થયેલા અગ્નિ જેવા, અત્યંત તેજસ્વી ઉંચે ઉડતા તણખાવાળા,

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60