Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi Author(s): Maheshbhai F Sheth Publisher: Siddhachakra PrakashanPage 49
________________ (ભાલાના અગ્રભાગ વડે મરાયેલા હાથીઓના રૂધિર રૂપી જળપ્રવાહમાં વેગપૂર્વક પ્રવેશ કરી તરી જવાને આતુર એવા યોદ્ધાઓ વડે રચાયેલા ભીષણ સંગ્રામમાં તમારા ચરણરૂપી કમળવનનો આશ્રય કરીને રહેલાઓ દુર્જય એવા શત્રુઓનો પરાજય કરીને વિજય પ્રાપ્ત કરે છે.) નમોડર્હત્ ૪૦ અંભોનિધૌ ક્ષુભિત ભીષણ નક્રચક, પાઠીન પીઠભયદોલ્ખણ વાડવાગ્નૌ । રંગત્તરંગ શિખર સ્થિત યાનપાત્રા,-સ્ત્રાસં વિહાય ભવતઃ સ્મરણાર્ વ્રજન્તિ ।।૪૦।। ૠદ્ધિ : ૐ હ્રીં અહં નમો અમીઆસવીણું । મંત્ર : ૐ નમો રાવણાય બિભીષણાય કુમ્ભકરણાય લંકાધિપતયે મહાબલ-પરાક્રમાય મનશ્ચિન્તિતં કુરુ કુરુ સ્વાહા । - ૐ હ્રીંř શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સમુદ્રનો ભય દૂર થાય, પાણીની ઘાત ટળી જાય. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. ૪૫Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60