Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi Author(s): Maheshbhai F Sheth Publisher: Siddhachakra PrakashanPage 43
________________ (આ રીતે, હે જિનેશ્વર ! ધર્મોપદેશની વિધિમાં તમારી જે સંપદા હતી તે અન્ય કોઈને હોતી નથી. અંધકારને હણવાવાળી સૂર્યની જે કાંતિ હોય છે તે પ્રકાશિત હોવા છતાં અન્ય ગ્રહના સમૂહની ક્યાંથી હોય?) નમોડહંત ૩૪ ચોતમદા વિલ વિલોલ કપોલ મૂલ - મત્તભ્રમભ્રમરનાદ-વિવૃદ્ધકોપમ્ | ઐરાવતાભમિ-ભમુદ્ધતમાપતાઁ, દેટ્યા ભર્યા ભવતિ નો ભવદાશ્રિતાનામ્ II૩૪ll. હદ્ધિ ૐ હ્રીં અહં નમો માબલીર્ણ મંત્ર : ૐ નમો ભગવતે અષ્ટમહાનાગ-કુલોચ્ચાટિનિ કાલદષ્ટ-મૃતકોત્થાપિનિ પરમ~ પ્રણાશિનિ દેવિ શાસનદેવને હીં નમો નમ: સ્વાહા | ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાયા શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા ! પ્રભાવ ઃ આ ગાથાના પ્રભાવથી હાથીનો મદ ઉતરી જાય. ઉપદ્રવ દૂર થાય તથા સમૃદ્ધિની વૃદ્ધિ થાય. ॐ हौं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (ઝરતા મદ વડે કલુષિત થયેલા ગંડસ્થલને વિષે ભમતા ચંચળ ભમરાઓના ગુંજારવ વડે વધેલા કોપવાળા, ઐરાવતની શોભાને ધારણ કરનારા, ઉધ્ધત અને સામે ધસી આવતા હાથીને જોઈને ३८Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60