Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi Author(s): Maheshbhai F Sheth Publisher: Siddhachakra PrakashanPage 41
________________ નમોડર્હત્ ૩૨ ઉન્નિદ્ર હેમ નવ પંકજ પુંજ કાન્તિ -, પર્યુલ્લસન્નખ-મયૂખ-શિખાભિરામૌ । પાદી પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! ધત્તઃ પદ્માનિ તત્ર વિબુધાઃ પરિકલ્પયન્તિ ।।૩૨।। ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો વિપ્પોસહિપત્તાણું । મંત્ર : ૐ હ્રીં શ્રી કલિકુણ્ડસ્વામિન્ આગચ્છ- આગચ્છ આત્મમન્ત્રાન્ આકર્ષય-આકર્ષય, આત્મમન્ત્રાન્ રક્ષ-રક્ષ, પરમન્ત્રાન્ છિન્દ-છિન્દ, મમ સમીહિતં કુરુ કુરુ સ્વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સમ્પત્તિની પ્રાપ્તિ થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (હે જિનેશ્વર ! વિકસ્વર સુવર્ણના નવીન કમળોના સમૂહની કાંતિ વડે ચમકતા નખોનાં કિરણોની શ્રેણી વડે વિભૂષિત એવા તમારા બન્ને પગ જ્યાં પદાર્પણ કરે છે ત્યાં દેવતાઓ નવ કમળો રચે છે.) 39Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60