Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 27
________________ નમોડર્હત્ ૧૮ નિત્યોદયં દલિતમોહ-મહાન્ધકારં, ગમ્યું ન રાહુવઘ્નસ્ય ન વારિદાનામ્ । વિભ્રાજતે તવ મુખાળ્ય મનલ્પ કાન્તિ, વિદ્યોતયજ જગદપૂર્વ શશાંક બિમ્બમ્ ।।૧૮।। ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો વિઉવ્વણ-ઇઢિપત્તાણું | મંત્ર : ૐ નમો ભગવતે જયે વિજયે મોહય – મોહય સ્તમ્ભય -સ્તમ્ભય સ્વાહા | - ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી શત્રુસૈન્ય સ્થંભિત થાય, ધર્મમાં બુદ્ધિ સ્થિર થાય, ઘરમાં હમેશાં આનંદ મંગલ વર્તાતા રહે છે. ॐ ह्रीँ नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (હંમેશાં ઉગતું, મોહરૂપી મહા અંધકારને દૂર કરતું, રાહુના મુખ અને વાદળાંઓ વડે ન ગ્રસાતું, અનલ્પ કાંતિવાંળું, જગતને પ્રકાશિત કરનારૂં એવું તમારૂ મુખારવિંદ અલૌકિક ચંદ્રના બિમ્બ સમાન શોભે છે.) ૨૩

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60