Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 33
________________ નમોડહંત ૨૪ –ામવ્યય વિભુમચિજ્ય-મસંખ્ય-માધે બ્રહ્માણ મીશ્વર મનન મનંગકેતુમ્ | યોગીશ્વરં વિદિતયોગ-મક-મેકં, જ્ઞાનસ્વરૂપ-મમલ પ્રવદન્તિ સત્ત: ||૨૪ll સદ્ધિ : ૐ હ્રીં' અહં નમો દિઢિવિસાણું ! મંત્ર : ૐ નમો ભગવતે વદ્ધમાણ-સામિસ્સ સર્વસમાહિત કુરુ કુરુ સ્વાહા । ૐ હ્રીં હ્રીં હૂં હૂ હૂઃ અસિઆઉસા ઝૂ રવાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય. શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી શિરપીડા દૂર થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. ૨૯ (સંત પુરૂષો આપને જ અવિનાશી, સર્વવ્યાપી, અચિંતનીય, અંસખ્ય, આદિ, બ્રહ્મસ્વરૂપ, ઈશ્વર, અનંગ (કામદેવ) નો નાશ કરનાર કેતુ સમાન, યોગીશ્વર, યોગના જ્ઞાતા, અનેક, અદ્વિતીય, જ્ઞાનસ્વરૂપ અને નિર્મળ વિ. કહે છે.)

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60