Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi Author(s): Maheshbhai F Sheth Publisher: Siddhachakra PrakashanPage 31
________________ નમોડહંત ૨૨ ઝીણાં શતાનિ શતશો જનયન્તિ પુત્રાન, નાન્યા સુતં તદુપમ જનની પ્રસૂતા | સર્વા દિશો દધતિ ભાનિ સહસ્ત્રરશ્મિ, પ્રાચ્ચેવ દિગજનયતિ સ્કુરદંશુજાલમ્ ૨૨ા. દ્ધિ ૐ હ્રીં અહં નમો આગામગામીe L. મંત્ર : ૐ નમઃ શ્રી વીરહિં ભય - ભય મોહય - મોહય સ્તન્મય - સ્તન્મય અવધારણે કુરુ | કુરુ સ્વાહા ! છે હીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાયા શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી ડાકિની, શાકિની, ભૂત, પિશાચ વગેરેના ઉપદ્રવ દૂર થાય છે. ॐ हौं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. ૨૭ (જેમ બધી દિશાઓ અનેક નક્ષત્રોને ધારણ કરે છે પરંતુ દેદીપ્યમાન કિરણોના સમૂહવાળા સૂર્યને તો ફકત પૂર્વદિશા જ ધારણ કરે છે તેમ સેંકડો જનેતાઓ સેંકડો પુત્રને જન્મ આપે છે પરંતુ તમારા જેવા પુત્રને અન્ય કોઈ જનેતાએ જન્મ આપ્યો નથી.)Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60