Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi Author(s): Maheshbhai F Sheth Publisher: Siddhachakra PrakashanPage 30
________________ નમોડહંત ૨૧ મન્થ વર હરિહરાદય એવ દષ્ટા, દષ્ટપુ ચેષ હૃદયં ત્વયિ તોષમેતિ | કિં વીક્ષિતેન ભવતા ભુવિ ચેન નાખ્ય, કશ્વિમનો હરતિ નાથ ! ભવાનરેડપિ |૨૧II. સદ્ધિ ૐ હ્રીં અહં નમો પણહસમણાણું , મંત્ર : જી નમઃ શ્રી મણિભદ્ર-જય-વિજય અપરાજિતે સર્વસૌભાગ્યે સર્વસૌખ્ય ફર ફર સ્વાહા! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય. શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી લોકો વશ થાય તથા સુખ અને સૌભાગ્ય વધે છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (પ્રત્યક્ષ એવા તમારા દર્શન વડે પૃથ્વીને વિષે અન્ય કોઈ પણ દેવ ભવાંતરમાં પણ મારા મનનું હરણ નહિ કરે. કેમકે હે સ્વામિન ! વિષ્ણુ, શંકર આદિ દેવોને જોયા (અને જાણ્યા) તે એક સારી વાત હોવા છતાં પણ મારું હૃદય તો તમારામાં જ સંતોષને પામે છે.)Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60