Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan
View full book text
________________
નમોડહંત ૨૩ તામામનન્તિ મુનયઃ પરમં પુમાંસ, માદિત્યવર્ણમમલે તમસઃ પરસ્તાત્ |
વામેવ સમ્યગુપલભ્ય જયન્તિ મૃત્યુ, નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર ! પળ્યાઃ II ૨૩ II અદ્ધિ : ૐ હ્રીં અહં નમો આસીવિસાણં I મંત્ર : ૐ નમો ભગવતિ જયતિ મમ સમીહિતાર્થ મોક્ષસૌખ્ય કુરુ કુરુ સ્વાહા !
૨૮
ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાયા શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા I પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી વ્યંતર પીડા દૂર થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (મુનિઓ આપને શ્રેષ્ઠ પુરૂષ, પાપરૂપી અંધકારથી પર, સૂર્યના જેવા તેજસ્વી અને નિર્મળ માને છે. તેમજ આપને જ સમ્યક રીતે પ્રાપ્ત કરી મૃત્યુંજય બને છે, કારણ કે હે મુનીન્દ્ર ! તે સિવાય મોક્ષનો બીજો કોઈ કલ્યાણકારી માર્ગ જ નથી.)